મિત્રો હવે તમે તમારા લેપટોપ કે કમ્પ્યુટરમાં ડેટા કાર્ડ અથવા કેબલ જોડી નેટ વાપરતા હોવ તો |
4 Comments
|
lmg2shruti_v1.zip | |
File Size: | 308 kb |
File Type: | zip |
આ સોફ્ટવેયરને ડાઉનલોડ કરી તમે LMG થી શ્રુતિ ભાષામાં ટેક્સ્ટ કનવર્ટ કરી શકો છો.
Software Requirements
મિત્રો, તમારે PDF ફાઈલ બનાવવી છે?
નીચેના સ્ટેપ અનુસરો.
1. સૌ પ્રથમ એક નાનકડો સોફ્ટવેર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.(933kb)
2. એ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો.
3. નીચે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ઓફિસ શરું કરી PDFમાં સેવ કરો.
૨૦૦૭ની ઓફિસમાં અને ૨૦૧૦ની ઓફિસમાં શક્ય છે.
( Google Transliteration IME ગુજરાતી, હિન્દી, પંજાબી, ઉર્દૂ, બંગલા, ઓરિયા, નેપાલી, તામિલ, મલયાલમ, કન્નડ, તેલુગુ, સંસ્કૃત માં ઉપલબ્ધ છે.)
કોઈપણ ભારતીય ભાષામાં સરળતાથી લખો. (અંગ્રેજીમાં લખો, તમારી ભાષામાં મેળવો.)
smart Google IME ના ઉપયોગ થી
you can write in your language with the same keyboard,
anywhere, anytime!
On Facebook ,
On a Blog,
In Yahoo mail /Gmail / Outlook Express / Outlook
In any Office document -Word/Excel/ PowerPoint
Or to rename a file/ folder in your own language !
Installing Google IME has been made easy here,
so that anybody can do it without asking for help.
STEP –I
[ STEP-I NOT REQUIRED for VISTA/ WINDOWS 7 users]
Activate Asian Language Support in XP
by downloading and then running the program
from this link :
if this link does not start download, please go to original website by clicking
this link and there at the bottom, click on
"Download : click here to download" link.
IMPORTANT:-
When You are asked to Re-start computer ,
please accept and re-start your PC.
STEP –II
From any of the following links ,
install Google IME for the language of your choice.
[ If you want to use it on a pc which cannot be connected to internet,
just copy this file alongwith file shown in STEP-I ]
Install Google IME –HINDI
Install Google IME GUJARATI
Install Google IME TAMIL
Install Google IME TELUGU
Install Google IME KANNADA
Install Google IME MALAYALAM
Install Google IME BENGALI
Install Google IME PUNJABI
Install Google IME MARATHI
Install Google IME URDU
Install Google IME ORIYA
Install Google IME NEPALI
Install Google IME SANSKRIT
_____________________________________________________________________
અમુક વેબસાઇટ દ્વારા કોઇ ડેટા કૉપી ન થઇ શકે તેવા ઉદેશ્યથી રાઇટ ક્લિક ડિસેબલ કરવામા
આવે છે તેમજ ટેક્સ્ટ પણ સિલેક્ટ ન થઇ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામા આવે છે. મિત્રો,
આ પ્રકારની વ્યવસ્થામા કઇ ખાસ હોતુ નથી, ફક્ત JavaScript નો જ ઉપયોગ કરવામા
આવ્યો હોય છે. તેથી જો વેબ બ્રાઉઝરમા JavaScript ડિસેબલ કરી દેવામા આવે તો તે
વેબસાઇટ પરની જે-તે સ્ક્રિપ્ટ કાર્ય કરી શકતી નથી અને યુઝરને રાઇટ ક્લિક કરવાની
તેમજ ટેક્સ્ટ સિલેક્ટ કરવાની મંજુરી મળી જાય છે.
આશા છે વિદ્યાર્થીઓને આ માહિતી ઉપયોગી થશે.
Google Chrome:- વેબસાઇટ લખવાની જગ્યા પર chrome://settings/content લખી Enter કી પ્રેસ કરવી
- ત્યારબાદ જે વિન્ડો ખુલે તેમા Do not allow any site to run JavaScript ઓપ્શન
- સિલેક્ટ કરવુ
- OK ક્લિક કરી બધી વિન્ડો બંધ કરવી.
- જે વેબસાઇટમા રાઇટ ક્લિક ડિસેબલ હોય તે વેબસાઇટ ખોલવી. જો પહેલેથી ખુલી
- જ હોય તો F5 કી દબાવી પેજ રીફ્રેશ કરવુ.
Mozilla Firefox:- મોઝીલા ફાયરફૉક્સ વેબબ્રાઉઝરના Tools મેનુમા જઇ Options મેનુમા જવુ
- ત્યારબાદ જે વિન્ડો ખુલે તેમા Content મેનુ પસંદ કરવુ
- જે પેઇજ ખુલે તેમા Enable JavaScript ઓપ્શન પર સિલેક્ટ થયેલ હોય તેને હટાવવુ
- OK ક્લિક કરી બધી વિન્ડો બંધ કરવી
- જે વેબસાઇટમા રાઇટ ક્લિક ડિસેબલ હોય તે વેબસાઇટ ખોલવી. જો પહેલેથી ખુલી જ હોય
- તો F5 કી દબાવી પેજ રીફ્રેશ કરવુ.
Internet Explorer:- Tools મેનુમા જઇ Internet Options મેનુ પસંદ કરવુ
- ત્યારબાદ Security ટેબ પસંદ કરી Custom Level બટન પર ક્લિક કરવુ
- ત્યા આપેલ લિસ્ટમાથી Scripting ઓપ્શન પસંદ કરી તેને Disable કરવુ
- બ્રાઉઝર બંધ કરી ફરીથી ચાલુ કરવુ અને જે વેબસાઇટમા રાઇટ ક્લિક ડિસેબલ હો
- ય તે વેબસાઇટ ખોલવી.
ઉપરની વિધિ કર્યા બાદ તમે કોઇપણ વેબસાઇટ પર રાઇટ ક્લિક કરી શકશો તેમજ ટેક્સ્ટ સિલેક્ટ
કરી અને કૉપી-પેસ્ટ પણ કરી શકશો.
Go > Start Menu> Run> then type commond
0) cmd - comand prompt
1) compmgmt.msc - for computer managent
2) devmgmt.msc - device manager
3) regedit - registry editor
4) msconfig - system configuratn utility . . .
5) compmgmt.msc - Computer management
6) devmgmt.msc - Device manager
7) diskmgmt.msc - Disk management
8) dfrg.msc - Disk defrag
9) eventvwr.msc - Event viewer
10) fsmgmt.msc - Shared folders
11) gpedit.msc - Group policies
12) lusrmgr.msc - Local users and groups
13) perfmon.msc - Performance monitor
14) rsop.msc - Resultant set of policies
15) secpol.msc - Local security settings
16) services.msc - Various Services
17) msinfo32 - System Information
18) sysedit - System Edit
19) win.ini - windows loading information(also system.ini)
20) winver _ Shows current version of windows
21) calc - calculator
તમારા PC પર નામ વગરનું ફોલ્ડર બનાવવાની રીત:
- એક નવું ફોલ્ડર બનાવો.
- F2 દબાવો.
- press Alt +૦૧૬૦ અથવા Alt +૨૫૫
- પ્રેસ એન્ટર
- અભિનંદન!!! તમે નામ વગરનું ફોલ્ડર બનાવ્યું છે !!!
હવે આપણે આઇકોન વગરના ફોલ્ડર બનાવતા શીખીએ
- Right Click ઓન ફોલ્ડર
- property
- costomize
- change icon >
- ૧૧ વખત જમણી એરો કી દબાવો>
- બ્લેન્ક આઇકોન સિલેક્ટ કરો.>ok
bootable pendrive બનાવવા માટે તમારી પાસે 4GB pendrive (windows7 માટે) અને 2GB pendrive (win xp માટે) જરૂરી છે.
જરૂરી વસ્તુઓ
- Windows 7 or Vista ISO
- 4GB pendrive (windows7 માટે
- 2GB pendrive (win xp માટે)
- ૧૫ મિનીટ ફ્રી સમય.
રીત
- સૌ પ્રથમ pendrive ઇન્સર્ટ કરો.
- તેને ફોરમેટ કરી દો.
- હવે wintoflash નામનો સોફ્ટવેર અહી ક્લિક કરી ડાઉનલોડ કરો.
- સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો અને રન કરો.
- હવે windows DVD ઇન્સર્ટ કરો. (make sure that your USB drive letter is correct).
- create બટન પર ક્લિક કરો.
- ૧૦થી૧૫ મિનીટ વેઇટ કરો.
- તમારી pendrive windows સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે રેડી છે.
કમ્પ્યુટર સ્ટાર્ટ કર્યું અને એકાએક યાહૂ મેસેન્જર, આઉટલુક એક્સપ્રેસ અને ઘણાં બધાં સોફ્ટવેર્સ ઓપન થઈ જતાં હોય છે. પછી ઓટોમેટિક સ્ટાર્ટ થતાં સોફ્ટવેરને બંધ કરતી વખતે ગુસ્સો પણ આવતો હોય! જો આ સ્થિતિથી તમે કંટાળી ગયા હોય તો અહીં એક સરળ રીત આપી છે જેનો અમલ કરવાથી આ સમસ્યાથી મુક્તિ મળી શકે છે.
* Start > Run કરો અને તેમાં regedit ટાઇપ કરો.
* વિન્ડોમાં ડાબી બાજુની પેનલમાં જઈને HKEY_LOCAL_MACHINE > SOFTWARE > Microsoft > Windows > CurrentVersion > Run > Start > Programs > Startup Folder સુધી જાઓ.
* ત્યાર બાદ જમણી બાજુની પેનલમાં કમ્પ્યુટર સ્ટાર્ટ કરતી વખતે જે સોફ્ટવેર્સ ચાલુ થતાં હશે તેનું લિસ્ટ દેખાશે.
* આ લિસ્ટમાંથી તમારે ન જોઈતાં હોય તેવા સોફ્ટવેર્સને દૂર કરવા રાઇટ ક્લિક કરી Delete પ્રેસ કરો.
* આટલું કરીને કમ્પ્યુટર રિસ્ટાર્ટ કરીએ એટલે દરેક વખતે કમ્પ્યુટર સ્ટાર્ટ કરતી વખતે જે પરેશાનીનો સામનો કરવો પડતો હતો તેનાથી છુટકારો મળી જશે.
મિત્રો કોઇક વાર આપણા કમ્યુટર માંથી અમુક ફાઈલ ડીલીટ થઈ શકતી નથી,એનું કારણ એ છે કે અમુક વાર પ્રોગ્રામ આપણા કમ્યુટરમાં પ્રોસેસ ચાલતી હોય છે..જેથી તે ફાઇલ ડીલીટ થઇ શકતી નથી...........
આમ થાય તો તમે કમ્યુટરના સેફ મોડ માં જઇને તેને ડીલીટ કરી શકો છો.,સેફ મોડ માં જવા માટે તમે ૧)પહેલા કમ્યુટર રિસ્ટાર્ટ કરો,
૨)ત્યાર બાદ બૂટ મેનુમાં જઈ "safe mode" પર ક્લીક કરો.
અથવા રીસ્ટાર્ટ કરી F8 વાર્ંવાર દબાવતા રહો
એક હવે સ્ક્રીન પર કાળા પડદામા અનેક વિકલ્પ આવશે તેમા સેફમોડ પર જઈ એંટર આપો.
૩)ત્યાર બાદ તમે ગમે તે ફાઈલ ડીલીટ કરી શકો છો.
આમ એટલા માટે થાય છે કારણકે "safe mode" માં કોઈ નકામી પ્રોગ્રામ ચાલુ થતો નથી..
આપની પાસે જો લેટેસ્ટ એંટી-વાયરસ ન હોય અથવા તો કોઈ બીજાના પીસી કે લેપ્ટોપને વાયરસ લાગી ગયો હોય તો તેના માટે ઓનલાઈન વાયરસ સ્કેનરની વ્યવસ્થા જુદી જુદી એંટી-વાયરસ કંપનીઓ દ્વારા કરવામાં આવી છે, આવા જ થોડાક મહ્ત્વનાં વાયરસ સ્કેનરનુ અહિયા લીસ્ટ આપેલ છે. જેની મદદથી સોફ્ટવેર ડાઉનલોડ કર્યા વગર આપના પીસીને ચેક કરી શકાશે.
Panda ActiveScan
F-Secure Online Scanner
Kaspersky Web Scanner
McAfee Freescan
BitDefender Online
Symantec
TrendMicro Housecall
હવે દરેક ના ઘરમાં ઈન્ટરનેટ સાથેનું જ કમ્પ્યુટર જોવા મળતું હોય છે, જો કે ઈન્ટરનેટ કનેક્શન દ્વારા ઈન્ટરનેટ સર્ફીગ નો લહાવો મળતો હોય છે પરંતુ લીધેલા કનેક્શન માં સ્પીડ ઓછી હોવાને કારણે મજા બગડી જતી હોય છે.જો તમારે કમ્પ્યુટરમાં પણ ઇન્ટરનેટ હોય અને તમારે તેની સ્પીડ માં વધારો કરવો હોય તો આ માટેની એક ઉપાય છે તો આ માટે નીચેની પ્રોસેસ કરો .
૧. Start > Run જઈ gpedit.msc ટાઇપ કરો અને એન્ટર પ્રેસ કરો.
૨. આમ કર્યા બાદ Group Policyની વિન્ડો ઓપેન થશે .
૩. આ વિન્ડોમાં સાબી પેનલમાંથી Computer Configuration > Administrative template > Network > QoS Packet Scheduleપર ક્લિક કરો
૪. આમ કરવાથી તમારી જમણી બાજુ એક લીસ્ટ ઓપન થશે તેમાંથી Limit Reversableપર ડબલ ક્લિક કરો
૫. જેથી એક બોક્સ ઓપન થશે તેમાં Enable નામનું રેડીયો બોક્સ ટીક કરો.
૬. ત્યાર બાદ નીચે Bandwidth limit (%) નું બોક્સ ઓપન થશે જેને ઘટાડીને ૦% કરી દો ( જો શૂન્ય જ હશે તો કોઈ ફરક નહિ પડે)
૭. આ પછી Apply પ્રેસ કરો અને OK કરી દો
૮. બસ, આટલું કર્યા પછી તમારી ઇન્ટરનેટ ની સ્પીડમાં વધારો જણાશે. બને તો એકવાર કમ્પ્યુટર Restart કરીને પણ ચેક કરી જુઓ.
2010/2007 માટે આ લીંક ઓપન કરી ફાઈલ અપલોડ કરો પાસવર્ડ મળી જશે
http://unprotect-excel-sheet.com/unprotect.html
આપણે ઘણા બધા ડોક્યુમેન્ટ્સને સ્કેન કરીને અવારનવાર યુઝ કરતા હોઈએ છીએ, પણ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીએ પછી જ્યારે તેમાં રહેલા લખાણની જરૂર પડે ત્યારે તેને ફરીથી ટાઇપ કરવું પડે છે. સામાન્ય રીતે સ્કેન કરેલાં ડોક્યુમેન્ટ્સ ઇમેજ ફોર્મેટમાં હોવાથી તેમાં એડિટ કરી શકાતું નથી. જોકે, હવે તો આ માટે પણ સોફ્ટવેર આવે છે કે જેના દ્વારા ટેક્સ્ટની ઇમેજ સ્વરૂપે રહેલી ફાઇલને એડિટ કરીને યોગ્ય સમયે યુઝ પણ કરી શકાય છે. આવાં સોફ્ટવેર પ્રમાણમાં મોંઘાં હોવાથી આપણે વારેવારે આવી જરૂર ન પડતી હોવાથી ખરીદવાનું માંડી વાળીએ છીએ. આ સમસ્યાનો ઉકેલ હવે સરળ છે, કારણ કે હવે એવા ફ્રી સોફ્ટવેર ઓનલાઇન ઉપલબ્ધ બન્યાં છે, જેની મદદથી ઇમેજ ફોર્મેટમાં રહેલા ટેક્સ્ટ ડોક્યુમેન્ટને એડિટ કરી શકીએ છીએ. આ માટેની સરળ રીત શીખી લઈએ.
* http://www.free-ocr.com પર જઈને ઓનલાઇન ડોક્યુમેન્ટ્સ કન્વર્ટના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
* ત્યાર પછી અપલોડ ઇમેજ ઓર OCRનો વિકલ્પ હશે, જેમાં નીચે Choose File પર જવાનું રહેશે.
* PDF, JPG, GIF, TIFF અને BMP પ્રકારની તમામ ફાઇલ તેમાં પસંદ કરી શકાશે.
* ફાઇલ પસંદ કરી લીધા પછી જે ભાષામાં ડોક્યુમેન્ટ્સ હોય તે ભાષા સિલેક્ટ કરવી.
* આટલું કર્યા પછી સેન્ડ ફાઇલ ઉપર ક્લિક કરીએ એટલે કન્વર્ટ થયેલી ફાઇલ મેઇલ એડ્રેસમાં આવી જશે.
* જો તમારે પણ આ રીતે ક્યારેક ક્યારેક ટેક્સ્ટ ફાઇલ કન્વર્ટ કરવાની જરૂર પડતી હોય તો આ સોફ્ટવેરમાં એકદમ સરળ રીત શીખી લેવા જેવી છે.
* http://www.free-ocr.com પર જઈને ઓનલાઇન ડોક્યુમેન્ટ્સ કન્વર્ટના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
* ત્યાર પછી અપલોડ ઇમેજ ઓર OCRનો વિકલ્પ હશે, જેમાં નીચે Choose File પર જવાનું રહેશે.
* ફાઇલ પસંદ કરી લીધા પછી જે ભાષામાં ડોક્યુમેન્ટ્સ હોય તે ભાષા સિલેક્ટ કરવી.
* આટલું કર્યા પછી સેન્ડ ફાઇલ ઉપર ક્લિક કરીએ એટલે કન્વર્ટ થયેલી ફાઇલ મેઇલ એડ્રેસમાં આવી જશે.
* જો તમારે પણ આ રીતે ક્યારેક ક્યારેક ટેક્સ્ટ ફાઇલ કન્વર્ટ કરવાની જરૂર પડતી હોય તો આ સોફ્ટવેરમાં એકદમ સરળ રીત શીખી લેવા જેવી છે.
મિત્રો, તમે તમારું કમ્પ્યુટર જ્યારે ઓન કરો છો ત્યારે જો શરૃ થવામાં એક મિનિટ કરતાં પણ વધારે સમય લાગે તેમજ કમાન્ડ આપ્યા બાદ વિન્ડો ૧૦ સેકન્ડ સુધી ઓપન ન થાય તો સમજવું કે તમારું કમ્પ્યુટર બીમાર છે એટલે કે સ્લો ચાલે છે.
જો મેમરીમાં હશે દમ તો બધી ઝંઝટ ખતમમોટાભાગે RAMની કેપેસિટી ઓછી હોવાના કારણે અને વર્કલોડ સતત વધતું રહેવાથી કમ્પ્યુટરની સ્પીડ ઓછી થઈ જાય છે. એટલા માટે આપણા વપરાશના અનુકૂળે RAMની કેપેસિટી વધારવી જોઈએ. સામાન્ય રીતે ફોટોશોપ, વીડિયો પ્લેયર જેવી એપ્લિકેશન સ્પેસની ભૂખી હોય છે.
અહીં કામ કરવાથી મેમરીમાં સ્પેસ ઓછી થઈ જાય છે. આ દરમ્યાન જ્યારે કોઈ સોફ્ટવેર પર કામ કરવામાં આવે છે ત્યારે કમ્પ્યુટર હેન્ગ અને સ્લો થવાનો ભય રહે છે. જો 2 GB RAM, ૩ મેગાહર્ટ્ઝની સ્પીડમાં ચાલવાવાળું સીપીયુ અને ૧૬૦થી ૩૨૦ GBહાર્ડ ડિસ્કવાળું કમ્પ્યુટર હોય તો તેમાં કમ્પ્યુટર હેન્ગ અને સ્લો થવાનો ભય ઓછો રહે છે. આવા કમ્પ્યુટર પર જનરલ પ્રોગ્રામ્સની સાથે ઇન્ટરનેટથી કન્ટેટ ડાઉનલોડિંગ સાથે ઓડિયો-વીડિયો પ્રોગ્રામ્સને પણ ચલાવી શકાય છે.
સ્લો કમ્પ્યુટરથી બચવાના સરળ ઉપાયો
* તમારા કમ્પ્યુટરના સી ડ્રાઇવમાં ઓછામાં ઓછી ૩૦૦થી ૫૦૦ એમબી ફ્રી સ્પેસ હોવી જરૃરી છે. આ જોવા માટે માય કમ્પ્યુટર પર ક્લિક કરીને જેમાં સી ડ્રાઇવ લખ્યું હોય છે ત્યાં તેની સામે સ્પેસની જાણકારી મળે છે.
* જો સી ડ્રાઇવમાં સ્પેસ ફુલ હોય તો તેમાં રહેલી નકામી ફાઇલ અને પ્રોગ્રામ્સને ડીલિટ કરી નાખવા જોઈએ.
* જો સી ડ્રાઇવની મેમરીમાં ૨૫૬ એમબીથી ઓછી સ્પેસ વધી હોય તો ગેમ્સ ડાઉનલોડ ન કરવી જોઈએ.
* હાર્ડ ડ્રાઇવને અરેન્જ કરવા માટે મહિનામાં એક વાર ફ્રેગમેન્ટરનો ઉપયોગ કરવો જોઈએ. તે તમારી હાર્ડ ડિસ્કમાં સેવ કરેલી અસ્તવ્યસ્ત ફાઇલ અને ફોલ્ડરને આલ્ફાબેટ પ્રમાણે વ્યવસ્થિત કરી આપશે.
* સિસ્ટમમાં બે વીડિયો ડ્રાઇવર એટલે કે વીડિયો મીડિયા પ્લેયર અને વીએલસી પ્લેયર હોય તો વારાફરતી તેનો યુઝ કરવો જોઈએ. બંને એકસાથે ન ચલાવવાં જોઈએ.
* કોઈ નવા વિન્ડો સોફ્ટવેરને લોડ કરતા પહેલાં તેના જૂના વર્ઝનને ડીલિટ કરી નાખવાં જોઈએ.
* ઇન્ટરનેટથી એન્ટિ-વાઇરસ અને પ્રોગ્રામ ડાઉનલોડ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ, કારણ કે ડુપ્લિકેટ એન્ટિ-વાઇરસ પ્રોગ્રામને કરપ્ટ કરી શકે છે.
* જૂનાં સોફ્ટવેર પર નવા પ્રોગ્રામ્સને રન ન કરવા જોઈએ.
* નવા પ્રોગ્રામના હિસાબે સોફ્ટવેર લોડ કરી પોતાની સિસ્ટમને અપડેટ કરવી જોઈએ.
* જ્યારે એકસાથે ત્રણ સોફ્ટવેર પ્રોગ્રામ ચાલી રહ્યા હોય ત્યારે બની શકે તો ઇન્ટરનેટનો ઉપયોગ ટાળવો જોઈએ.
* સિસ્ટમ સ્લો થતાં વારંવાર કમાન્ડ આપવો જોઈએ, નહિતર કમ્પ્યુટર હેન્ગ થઈ શકે છે.
* કેટલીક પેન ડ્રાઇવમાં વાઇરસ હોવાથી તેને યુઝ કરતા પહેલાં જો તમારા કમ્પ્યુટરમાં એન્ટિ-વાઇરસ ન હોય તો પેન ડ્રાઇવને ફોર્મેટ કરી દેવી, પરંતુ ધ્યાન રહે કે ફોર્મેટ કરતી વખતે તમારો ડેટા ડીલિટ થઈ જાય છે.
* વચ્ચે વચ્ચે સિસ્ટમમાં ટેમ્પરરી ઇન્ટરનેટ ફાઇલને ડીલિટ કરી દેવી જોઈએ.

સામાન્ય રીતે બહુ વધારે ફાઇલ તેમજ સોફ્ટવેરના કારણોસર અથવા વાયરસના કારણે કમ્પ્યુટર સ્લો પડી જાય છે. કોઈ ફાઇલ પર ડબલ ક્લિક કર્યા પછી પણ જો ફાઇલ ખૂલવામાં સમય લાગે તો સમજવું કે તમારા કમ્પ્યુટરની ગતિ ધીમી પડી ગઈ છે.
આમ તો ઘણાં એવાં સોફ્ટવેર છે, જેની મદદ વડે કમ્પ્યુટરની સ્પીડમાં વધારો કરી શકાય છે, પરંતુ મિત્રો એક એવી તરકીબ છે જેમાં વગર સોફ્ટવેરે પણ તમે તમારા કમ્પ્યુટરની સ્પીડ વધારી શકો છો. તમારા કમ્પ્યુટરમાં બે પ્રોગ્રામ્સ એવા હોય છે જેની મદદથી કમ્પ્યુટર સ્પીડ વધારી શકાય છે.
સૌ પ્રથમ તમારે Start પર ક્લિક કરવાનું રહેશે. તેમાં All Programs પરથી Accessories પર જશો એટલે System tools દેખાશે અને તેના પર ક્લિક કરતાં જ તમને Disk cleanup લખેલું નજરે પડશે. તેના પર ક્લિક કરો. ક્લિક કરતાં જ તમને એક આઇકોન દેખાશે. જેમાં તમારે ડ્રાઇવ સિલેક્ટ કરવાની રહેશે. જેમાં તમને પૂછવામાં આવશે કે, Are you sure you want to perform these actions? હવે તમારે yesઉપર ક્લિક કરવાનું રહેશે. આવી રીતે તમારી સ્ક્રિન ઉપર એક બોક્ષ ખૂલશે જેમાં તમારેok કરવાનું રહેશે. ત્યારબાદ તે કામ શરૂ કરી દેશે. હવે તમારી સામે એક આઇકોન આવશે એટલે કે તમને ટૂલ કામ કરતું નજરે પડશે. જ્યારે તેનું કાર્ય પૂર્ણ થઈ જશે ત્યારે તે આપોઆપ બંધ થઈ જશે.
મિત્રો, હવે તમારા કમ્પ્યુટરની સ્પીડ ચેક કરી લો, પહેલાં કરતાં સ્પીડ વધી ગઈ હશે.
ડિસ્ક ક્લીનઅપ
આ ડિસ્ક ક્લીનઅપની મદદથી કમ્પ્યુટરમાં રહેલી ફાઇલ કમ્પ્રેસ થાય છે અને ટેમ્પરરી ફાઇલ્સને આપોઆપ ડીલિટ કરી નાખે છે તેમજ કમ્પ્યુટરની સફાઈ કરી દે છે, જેના કારણે કમ્પ્યુટરની સ્પીડમાં વધારો થાય છે.
પેલી જૂની હિન્દી ફિલ્મના ડાયલોગની જેમ આ દુનિયામાં બે પ્રકારના લોકો વસે છે ફેસબુકનો ઉપયોગ કરનારા અને ફેસબુક વિશે સાંભળ્યું હોય એવા. ફેસબુકની સાઇટ કહે છે કે છેલ્લા ૩૦ દિવસમાં ફેસબુક પર એક્ટિવ હોય તેવા ૫૦૦ મિલિયન યુઝર્સ છે. બિનસત્તાવાર રીતે, છેલ્લા ૩૦ દિવસમાં નહીં પણ જીવનમાં એક વાર ફેસબુકના ઓટલે જઈને બેઠા હોય એવા લોકોની સંખ્યા તો ૯૦૦ મિલિયન સુધી પહોચી હોવાનું કહેવાય છે, એટલે કે ૯૦ કરોડ એટલે કે એક અબજ કરતાં જરાક જ ઓછા (ભૂલચૂક લેવીદેવી, અખબારોમાં હજારો કરોડનાં કૌભાંડોના સમાચાર વાંચી વાંચીને આંકડાની બાબતમાં મગજ બહેર મારી ગયું છે).
તમે પણ ફેસબુકના એક્ટિવ યુઝર હો તો આજનો લેખ તમારા માટે કામનો છે. અથવા, ફેસબુક વિશે ઘણું બધું સાંભળ્યા પછી છેવટે તમે પણ એમાં ઝંપલાવવા વિશે મન મક્કમ કરી લીધું હોય તો પણ તમારા માટે આજની માહિતી કામની છે.
જેમ ગૂગલે તેની અલગ અલગ સર્વિસીઝને ધ્યાનમાં રાખીને તેને અનુકૂળ એવું ગૂગલ ક્રોમ બ્રાઉઝર બનાવ્યું અને એ અત્યારે મોઝિલા ફાયરફોક્સનું પણ મજબૂત હરીફ ગયું એમ ખાસ ફેસબુકને ધ્યાનમાં રાખીને એક બ્રાઉઝર બનાવવામાં આવ્યું છે રોકમેલ્ટ નામનું આ બ્રાઝઉર ફેસબુક કંપનીએ વિક્સાવ્યું નથી, પણ હવે તેને પણ રોકમેલ્ટમાં રસ પડ્યો છે અને તાજા સમાચાર મુજબ, ફેસબુકે રોકમેલ્ટ સાથે પાર્ટનરશીપ કરી છે. ફેસબુક તેમાં કોઈ રૂપિયા નહીં રોકે, પણ એન્જિનીયર્સનો સમય ફાળવીને રોકમેલ્ટના ડેવલપમેન્ટમાં ઊંડો રસ લેશે!
તમને પણ આ બ્રાઉઝર અજમાવી જોવામાં રસ પડ્યો હોય તો (http://www.rockmelt.com/) પર પહોંચી જાઓ. ડાઉનલોડર સેટઅપ તો અડધા એમબીનું જ છે, પણ તેના પર ક્લિક કરીને રન કરશો એટલે આખું બ્રાઉઝર ડાઉનલોડ થતાં જરા વધુ વાર લાગશે. ફેસબુક અને રોકમેલ્ટ બંનેની પાર્ટનરશીપનાં મૂળિયાં અત્યારે એટલાં ઊંડાં ઊતર્યાં છે કે રોકમેલ્ટ બ્રાઉઝર સેટ અપ પૂરો થતાં જ તે તમને તમારા ફેસબુક એકાઉન્ટથી સાઇનઇન થવા વિનંતી કરશે. તમે સાઇન ઇન થશો એટલે તરત, બીજી સંખ્યાબંધ વિનંતીઓનું લિસ્ટ સામે આવશે રોકમેલ્ટને ફેસબુક પરની તમારી બેઝિક ઇન્ફો એક્સેસ કરવા દેશો? તમને ઇમેઇલ મોકલીએ? તમારી વોલ પર પોસ્ટિંગ કરવા દેશો? વગેરે વગેરે... તમે ઇચ્છો તો ‘ડોન્ટ એલાઉ’નો વિકલ્પ પસંદ કરી શકો છો, પણ તો બ્રાઉઝર ફરી ફેસબુકના એકાઉન્ટથી લોગઇન થવાના ફાયદા તમને સમજાવશે જેમ કે તમે તરફ મિત્રો સાથે ચેટ કરી શકશો, કૂલ એપ્સ ઇન્સ્ટોલ કરી શકશો અને ફેવરિટ સાઇટ્સના ઇન્સ્ટન્ટ અપડેટ્સ મેળવી શકશો... વગેરે વગેરે..
આખરે તો તમે રોકમેલ્ટના ફેસબુક કનેક્શનને કારણે જ આ બ્રાઉઝર ડાઉનલોડ કર્યું છે એટલે એની બધી ‘વિનંતી’ માન્યા વિના છૂટકો જ નથી! તો રોકમેલ્ટ પર ભરોસો રાખીને, ફરી ફેસબુકના એકાઉન્ટથી લોગઇન થાઓ, વિનંતીઓ સ્વીકારો અને આગળ વધો.
હવે તમને ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ બાબતો જોવાજાણવા મળશે. એક તો ફેસબુકમાં તમને જે ફ્રેન્ડ્સ રીક્વેસ્ટ, મેસેજ વગેરેનાં નોટિફિકેશન્સ ફેસબુકની અંદર જોવા મળે છે એ અહીં બ્રાઉઝરમાં જ ટોપ પર જોવા મળશે. ફેસબુક ચેટ પણ અહીં બ્રાઉઝરનો એક ભાગ છે. તમારા મિત્રો ઓનલાઇન છે કે નહીં એ તમે જમણી બાજુની કૉલમમાં જાણી શકશો એમના ફોટોગ્રાફ સાથે. બ્રાઉઝર વિન્ડોની ડાબી બાજુ ફેસબુક ઉપરાંત બીજી સર્વિસીઝ જેમ કે ટિ્વટર ઉમેરી શકો છો. પછી, જેના પર ક્લિક કરશો એની ફીડ્ઝ તમને ત્યાં જ ઊભી કૉલમમાં જોવા મળશે (આવી સગવડ ઇન્ડિયન બ્રાઉઝર એપિકમાં પણ છે).
જે તમને તરત જોવા કે જાણવા નહીં મળે એ મજાની વાત એ છે કે રોકમેલ્ટ ફેસબુકના કટ્ટીર હરીફ ગૂગલના ક્રોમ બ્રાઉઝરના પ્લેટફોર્મ પર બનેલું છે (જેમ એપિક ફાયરફોક્સ પર આધારિત છે આ કમાલ ઓપનસોર્સ ટેક્નોલોજીની છે)!
તમે નેટ પર ખરેખર સોશિયલી એકદમ એક્ટિવ હો તો તમને રોકમેલ્ટ ચોક્કસ ગમશે. લૂક એન્ડ ફિલમાં એપિક કરતાં ચોક્કસ ચઢિયાતું બ્રાઉઝર છે. ઇન્ટરફેસ ઇઝી છે અને નેટ પર બીજું કામ કરતાં કરતાં બિલકુલ સરળતાથી તમે મિત્રો સાથે સંપર્કમાં રહી શકો છો. અલબત્ત, નેટ પર ખરેખર બીજું કંઈ કામ કરવું હોય, કોઈ ખલેલ વિના, તો ક્વાયેટ મોડમાં જવાનો વિકલ્પ પણ છે જ!

તમારું ઇમેઇલ એકાઉન્ટ છે? તમારી પોતાની વેબસાઇટ છે? પોતાની વેબસાઇટની ઇચ્છા છે? મોટા ભાગે તમારો જવાબ હા-ના-હા હશે.
વાત અટકે છે પોતાની વેબસાઇટ બનાવવા માટે જરૂરી ટેકનિકલ નોલેજ અથવા તો વેબસાઇટ ડેવલપરને ચૂકવવી પડતી ફીનો મુદ્દો આવે ત્યાં.
હવે જાણકારી કે રૂપિયા - આ બંનેના અભાવે પોતાની વેબસાઇટનું તમારું સપનું રૂંધાશે નહીં. પહોંચી જાવ www.webs.comપર. સાઇટના દાવા મુજબ, જો તમને ઇમેઇલ મોકલતાં આવડતું હોય તો આ સર્વિસનો ઉપયોગ કરીને તમે તમારી વેબસાઇટ બનાવી શકો છો. મતલબ કે જાણકારીનો તો અહીં છેદ ઊડી ગયો અને આ સર્વિસ બિલકુલ મફત છે!
વર્ષ 2000માં અમેરિકામાં હજી ભણતા ત્રણ ભાઈઓને વિચાર આવ્યો છે અત્યારે જેમ દરેક પાસે ઇમેઇલ છે તેમ દરેકની વેબસાઇટ પણ બનવાની જ. પછી આગળ વિચાર્યું કે આપણાં મમ્મી પણ વેબસાઇટ બનાવી શકે એટલું સહેલું આ કામ કરી નાખીએ તો લોકો આપણી સર્વિસનો લાભ લે. અત્યારે 2009માં, સાઇટના દાવા મુજબ 2 કરોડ લોકોએ આ સર્વિસની મદદથી સાઇટ બનાવી છે અને દર મહિને 20,000 નવી સાઇટ ઉમેરાતી જાય છે (આંકડા જરા વધુ પડતા મોટા લાગે છે, કેમ?).
હકીકતમાં આ આંકડા ઓછા હોય તો પણ, વેબ્સની મદદથી તમે શું શું કરી શકો એ તપાસો તો લાગે કે આ સર્વિસ લોકપ્રિય થાય તેમાં નવાઈ નથી. અહીં તમે અંગત, ગ્રુપ્સ કે બિઝનેસના ઉપયોગ માટેની સાઇટ બનાવી શકો છો. સર્વિસ બે પ્રકારની છે - એક બિલકુલ ફ્રી અને બીજી પેઇડ. ફ્રીમાં સ્વાભાવિક રીતે નિયંત્રણો છે, જેમ કે તમારા વેબએડ્રેસમાં વેબ્સનું છોગું ઉમેરાયેલું હોય, વધુમાં વધુ 20 પેજની સાઇટ બને, સાઇટ પર એડ્સ આવે, વગેરે. પેઇડ સર્વિસમાં આ બધાં લિમિટેશન દૂર થઈ જાય. પણ ફક્ત ‘નેટ પર જરા હાથ સાફ કરવો હોય’ તો આટલી તકલીફ ચલાવી લઈ શકાય.
તમારી પોતાની સાઇટ બનાવવા માટે સૌથી પહેલાં સાઇટ પર જઈને તમને ગમે તે સાઇટએડ્રેસ પસંદ કરો અને સાથે તમારો એક પાસવર્ડ સિલેક્ટ કરી લો. આગળ વધશો એટલે ઇમેઇલ એડ્રેસ, જન્મતારીખ વગેરે જેવી 5-6 પ્રકારની માહિતી આપતાં તમારું એકાઉન્ટ બનશે. વધુ આગળ વધતાં, તમારી સાઇટનું ટેમ્પ્લેટ (એટલે કે ડિઝાઇન) પસંદ કરો. પસંદગી માટે 300, શરતો સ્વીકાર્ય છે એવું કહેતા બટન પર ક્લિક કરો અને તમારી સાઇટ તૈયાર કરવા માંડો. જેટલી ડિઝાઇન મળશે. પછી તો બસ
આગળનું કામ ખરેખર સહેલું છે - ખરેખર તો કશું કામ છે જ નહીં, તમારી સાઇટ પર તમારે શું શું બતાવવું છે એ કહેતા રહો અને જ્યાં જરૂર લાગે ત્યાં થોડી ટેક્સ્ટ ટાઇપ કરી લો એટલે તમારી સાઇટ તૈયાર!
તમારી સાઇટ પર તમે ફોટો આલ્બમ્સ અને વિડિયોઝ અપલોડ શૅર કરી શકો છો, બ્લોગ્સ અને ફોરમ બનાવી શકો છો અને ઇચ્છો તો તમારી પસંદગીના લોકો પૂરતી જ સાઇટ શૅર કરી શકો છો. સ્મોલ બિઝનેસ માટે ઇકોમર્સ સાથે ઓનલાઇન સેલિંગની વ્યવસ્થા પણ થઈ શકે છે અને મલ્ટીપલ ઇમેઇલ્સ પણ કરી શકાય.
ટૂંકમાં ઇન્ટરનેટ સાથે થોડો થોડો મનમેળ કરવો હોય કે ‘કેમ છો, મજામાં?’ કરવું હોય તો આ સર્વિસ ખોટી નથી. એક વાર ફાવટ આવી ગઈ તો પછી લગભગ આ જ બધાં કામ કરી આપતા બ્લોગર કે વર્ડપ્રેસ જેવાં બ્લોગિંગ પ્લેટફોર્મ (એ પણ ફ્રી જ છે!) તો તૈયાર છે જ તમને આવકારવા માટે!