આપની પાસે જો લેટેસ્ટ એંટી-વાયરસ ન હોય અથવા તો કોઈ બીજાના પીસી કે લેપ્ટોપને વાયરસ લાગી ગયો હોય તો તેના માટે ઓનલાઈન વાયરસ સ્કેનરની વ્યવસ્થા જુદી જુદી એંટી-વાયરસ કંપનીઓ દ્વારા કરવામાં આવી છે, આવા જ થોડાક મહ્ત્વનાં વાયરસ સ્કેનરનુ અહિયા લીસ્ટ આપેલ છે. જેની મદદથી સોફ્ટવેર ડાઉનલોડ કર્યા વગર આપના પીસીને ચેક કરી શકાશે.
|
ગીરીશ ચૌધરી |
હોમ મારા વિશે અમારી સાથે જોડાઓ એસ.એમએસ મેળવો ફેસબુક પર જોડાઓ
created by- Girish Chaudhari for any Help mail us- [email protected]